साङ्ख्ययोगौ पृथग्बालाः प्रवदन्ति न पण्डिताः ।
एकमप्यास्थितः सम्यगुभयोर्विन्दते फलम् ॥
५-४ ॥
sāṅkhyayogau pṛthagbālāḥ pravadanti na paṇḍitāḥ |
ekamapyāsthitaḥ samyagubhayorvindate phalam ||
5-4 ||
સાંખ્ય અને યોગ જુદાં છે એમ બાળકો કહે છે, પંડિતો નહીં; એક પણ (માર્ગ)માં સારી રીતે સ્થિત રહેલો બંનેનું ફળ પામે છે.