बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत्सुखम् ।
स ब्रह्मयोगयुक्तात्मा सुखमव्यमश्नुते ॥
५-२१ ॥
bāhyasparśeṣvasaktātmā vindatyātmani yatsukham |
sa brahmayogayuktātmā sukhamavyamaśnute ||
5-21 ||
બાહ્ય સ્પર્શોમાં અનાસક્ત આત્માવાળો જે સુખ આત્મામાં છે તે પામે છે; બ્રહ્મયોગમાં યુક્ત આત્માવાળો તે અક્ષય સુખ ભોગવે છે.