नहि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते ।
तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति ॥
४-३८ ॥
nahi jñānena sadṛśaṃ pavitramiha vidyate |
tatsvayaṃ yogasaṃsiddhaḥ kālenātmani vindati ||
4-38 ||
કેમ કે અહીં જ્ઞાન સમું પવિત્ર બીજું કંઈ નથી; યોગથી સંસિદ્ધ થયેલો પુરુષ કાળાંતરે એને પોતે જ આત્મામાં પામે છે.