श्रद्धावांल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ।
ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ॥
४-३९ ॥
śraddhāvāṃllabhate jñānaṃ tatparaḥ saṃyatendriyaḥ |
jñānaṃ labdhvā parāṃ śāntimacireṇādhigacchati ||
4-39 ||
શ્રદ્ધાવાન, એમાં તત્પર અને સંયમી ઇન્દ્રિયોવાળો જ્ઞાન પામે છે; અને જ્ઞાન પામીને તે શીઘ્ર પરમ શાંતિ પામે છે.