दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ।
ब्रह्माग्नावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति ॥
४-२५ ॥
daivamevāpare yajñaṃ yoginaḥ paryupāsate |
brahmāgnāvapare yajñaṃ yajñenaivopajuhvati ||
4-25 ||
કેટલાક યોગીઓ દેવોને જ યજ્ઞ અર્પે છે, જ્યારે બીજાઓ બ્રહ્મરૂપ અગ્નિમાં યજ્ઞ વડે જ યજ્ઞનો હોમ કરે છે.