ब्रह्मार्पणं ब्रह्महविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् ।
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥
४-२४ ॥
brahmārpaṇaṃ brahmahavirbrahmāgnau brahmaṇā hutam |
brahmaiva tena gantavyaṃ brahmakarmasamādhinā ||
4-24 ||
અર્પણ બ્રહ્મ છે, હવિ બ્રહ્મ છે, બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મ વડે હોમાયેલું છે; બ્રહ્મ-કર્મ-સમાધિવાળાએ બ્રહ્મ જ પામવાનું છે.