एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।
स कालेनेह महता योगो नष्टः परन्तप ॥
४-२ ॥
evaṃ paramparāprāptamimaṃ rājarṣayo viduḥ |
sa kāleneha mahatā yogo naṣṭaḥ parantapa ||
4-2 ||
આમ પરંપરાથી પ્રાપ્ત આ (યોગ)ને રાજર્ષિઓ જાણતા હતા; પણ હે પરંતપ, મહાન કાળ વીતતાં આ યોગ આ લોકમાં લુપ્ત થયો.