Bhagavad Gītā (Kashmirian recension)· 3.8 / 48

Bhagavad Gītā (Kashmirian recension)3.8

3.8
नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मणः । शरीरयात्रापि च ते न प्रसिद्ध्येदकर्मणः ॥ ३-८ ॥
niyataṃ kuru karma tvaṃ karma jyāyo hyakarmaṇaḥ | śarīrayātrāpi ca te na prasiddhyedakarmaṇaḥ || 3-8 ||
— તું નિયત કર્મ કર ; — કર્મ અકર્મથી શ્રેષ્ઠ ; — શરીરનો નિર્વાહ પણ તારો ; — અકર્મથી સિદ્ધ ન થાય

તું નિયત (વિહિત) કર્મ કર, કેમ કે કર્મ અકર્મથી શ્રેષ્ઠ છે; અકર્મથી તો તારા શરીરનો નિર્વાહ પણ સિદ્ધ ન થાય.