Bhagavad Gītā (Kashmirian recension)· 3.12 / 48

Bhagavad Gītā (Kashmirian recension)3.12

3.12
इष्टान्कामान्हि वो देवा दास्यन्ते यज्ञभाविताः । तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्ते स्तेन एव सः ॥ ३-१२ ॥
iṣṭānkāmānhi vo devā dāsyante yajñabhāvitāḥ | tairdattānapradāyaibhyo yo bhuṅkte stena eva saḥ || 3-12 ||
— કેમ કે દેવો તમને ઇચ્છિત ભોગ આપશે ; — યજ્ઞથી પોષાયેલા ; — એમના આપેલા એમને પાછા આપ્યા વિના ; — જે ભોગવે છે તે ચોર જ

કેમ કે યજ્ઞથી પોષાયેલા દેવો તમને ઇચ્છિત ભોગ આપશે; એમના આપેલા (ભોગ) એમને પાછા આપ્યા વિના જે ભોગવે છે તે ચોર જ છે.