देवान्भावयतानेन ते देवा भावयन्तु वः ।
परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ ॥
३-११ ॥
devānbhāvayatānena te devā bhāvayantu vaḥ |
parasparaṃ bhāvayantaḥ śreyaḥ paramavāpsyatha ||
3-11 ||
'આનાથી દેવોને પોષો, અને એ દેવો તમને પોષે; પરસ્પર પોષણ કરતા તમે પરમ કલ્યાણ પામશો.'