यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः ।
भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ॥
३-१३ ॥
yajñaśiṣṭāśinaḥ santo mucyante sarvakilbiṣaiḥ |
bhuñjate te tvaghaṃ pāpā ye pacantyātmakāraṇāt ||
3-13 ||
યજ્ઞશેષ ખાનારા સંતો સર્વ પાપથી મુક્ત થાય છે; પણ જે પાપીઓ કેવળ પોતાના માટે જ રાંધે છે તેઓ પાપ જ ભોગવે છે.