अन्नाद् भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः ।
यज्ञाद् भवति पर्जन्यो यज्ञः कर्मसमुद्भवः ॥
३-१४ ॥
annād bhavanti bhūtāni parjanyādannasambhavaḥ |
yajñād bhavati parjanyo yajñaḥ karmasamudbhavaḥ ||
3-14 ||
અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, વર્ષાથી અન્ન ઊપજે છે; યજ્ઞથી વર્ષા થાય છે, અને યજ્ઞ કર્મથી ઉદ્ભવે છે.