प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् ।
आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥
२-५७ ॥
prajahāti yadā kāmānsarvānpārtha manogatān |
ātmanyevātmanā tuṣṭaḥ sthitaprajñastadocyate ||
2-57 ||
હે પાર્થ, જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વ કામનાઓ સંપૂર્ણ ત્યજી દે છે, અને આત્મામાં જ આત્માથી સંતુષ્ટ રહે છે, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.