यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः ।
वेदवादरताः पार्थ नान्यदस्तीतिवादिनः ॥
२-४३ ॥
yāmimāṃ puṣpitāṃ vācaṃ pravadantyavipaścitaḥ |
vedavādaratāḥ pārtha nānyadastītivādinaḥ ||
2-43 ||
હે પાર્થ, વેદના શબ્દાર્થમાં રચ્યાપચ્યા રહેનારા, 'આથી બીજું કંઈ નથી' એમ કહેનારા અવિવેકીઓ જે આ પુષ્પિત વાણી બોલે છે —