एषा तेऽभिहिता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु ।
बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि ॥
२-४० ॥
eṣā te'bhihitā sāṃkhye buddhiryoge tvimāṃ śṛṇu |
buddhyā yukto yayā pārtha karmabandhaṃ prahāsyasi ||
2-40 ||
હે પાર્થ, સાંખ્ય અનુસાર આ બુદ્ધિ તને કહેવાઈ; હવે યોગ વિશેની એ સાંભળ — જે બુદ્ધિથી યુક્ત થઈને તું કર્મબંધનને છોડી દઈશ.