नेहातिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते ।
स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ॥
२-४१ ॥
nehātikramanāśo'sti pratyavāyo na vidyate |
svalpamapyasya dharmasya trāyate mahato bhayāt ||
2-41 ||
આ માર્ગમાં આરંભેલા પ્રયત્નનો નાશ નથી, ન કોઈ વિપરીત પરિણામ છે; આ ધર્મનું થોડું પણ આચરણ મહાન ભયથી રક્ષણ આપે છે.