Bhagavad Gītā (Kashmirian recension)· 2.37 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.37

2.37
अवाच्यवादांश्च बहून्वदिष्यन्ति तवाहिताः । निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम् ॥ २-३७ ॥
avācyavādāṃśca bahūnvadiṣyanti tavāhitāḥ | nindantastava sāmarthyaṃ tato duḥkhataraṃ nu kim || 2-37 ||
— અને ઘણાં ન બોલવા જેવાં વચન ; — તારા શત્રુઓ બોલશે ; — તારા સામર્થ્યની નિંદા કરતા ; — એથી વધારે દુઃખકારક શું

અને તારા શત્રુઓ તારા સામર્થ્યની નિંદા કરતા ઘણાં ન બોલવા જેવાં વચન બોલશે; એથી વધારે દુઃખકારક શું?