अथ चेत्त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि ।
ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि ॥
२-३४ ॥
atha cettvamimaṃ dharmyaṃ saṃgrāmaṃ na kariṣyasi |
tataḥ svadharmaṃ kīrtiṃ ca hitvā pāpamavāpsyasi ||
2-34 ||
પણ જો તું આ ધર્મયુક્ત સંગ્રામ નહીં કરે, તો પોતાનો ધર્મ અને કીર્તિ ગુમાવીને તું પાપ પામીશ.