यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम् ।
सुकृतात्क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् ॥
२-३३ ॥
yadṛcchayā copapannaṃ svargadvāramapāvṛtam |
sukṛtātkṣatriyāḥ pārtha labhante yuddhamīdṛśam ||
2-33 ||
હે પાર્થ, સ્વર્ગના ઉઘાડેલા દ્વાર સમું, આપમેળે પ્રાપ્ત થયેલું આવું યુદ્ધ ભાગ્યશાળી ક્ષત્રિયો જ સદ્ભાગ્યે પામે છે.