मा क्लैब्यं गच्छ कौन्तेन नैतत्त्वय्युपपद्यते ।
क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप ॥
२-३ ॥
mā klaibyaṃ gaccha kauntena naitattvayyupapadyate |
kṣudraṃ hṛdayadaurbalyaṃ tyaktvottiṣṭha parantapa ||
2-3 ||
હે કુંતીપુત્ર, કાયરતાને વશ ન થા; એ તને શોભતી નથી. હૃદયની આ ક્ષુદ્ર દુર્બળતા ત્યજીને ઊભો થા, હે પરંતપ.