वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीर्णा- न्यन्यानि संयाति नवानि देही ॥
२-२३ ॥
vāsāṃsi jīrṇāni yathā vihāya navāni gṛhṇāti naro'parāṇi |
tathā śarīrāṇi vihāya jīrṇā- nyanyāni saṃyāti navāni dehī ||
2-23 ||
જેમ મનુષ્ય જીર્ણ વસ્ત્રો ત્યજીને બીજાં નવાં ધારણ કરે છે, તેમ દેહધારી જીર્ણ શરીરો ત્યજીને બીજાં નવાં દેહોમાં પ્રવેશ કરે છે.