Bhagavad Gītā (Kashmirian recension)· 2.22 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.22

2.22
वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् । कथं स पुरुषः पार्थ हन्यते हन्ति वा कथम् ॥ २-२२ ॥
vedāvināśinaṃ nityaṃ ya enamajamavyayam | kathaṃ sa puruṣaḥ pārtha hanyate hanti vā katham || 2-22 ||
— એને અવિનાશી, નિત્ય જાણે ; — જે આ અજન્મા, અવ્યયને (જાણે) ; — હે પાર્થ, એ પુરુષ કેવી રીતે ; — હણે કે હણાવે

હે પાર્થ, જે આ આત્માને અવિનાશી, નિત્ય, અજન્મા અને અવ્યય જાણે છે, તે પુરુષ કેવી રીતે કોઈને હણે, અથવા કોને હણાવે?