न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः ।
भविता न च मे तस्मादन्यः प्रियतरो भुवि ॥
१८-६९ ॥
na ca tasmānmanuṣyeṣu kaścinme priyakṛttamaḥ |
bhavitā na ca me tasmādanyaḥ priyataro bhuvi ||
18-69 ||
અને તેના કરતાં મનુષ્યોમાં મારું વધુ પ્રિય કાર્ય કરનાર કોઈ નથી; અને પૃથ્વી પર તેના કરતાં મને બીજો કોઈ વધુ પ્રિય થશે પણ નહિ.