यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे ।
मिथ्यैप व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति ॥
१८-५९ ॥
yadahaṅkāramāśritya na yotsya iti manyase |
mithyaipa vyavasāyaste prakṛtistvāṃ niyokṣyati ||
18-59 ||
જો અહંકારનો આશ્રય લઈને તું 'હું યુદ્ધ નહિ કરું' એમ માને છે, તો તારો એ નિશ્ચય મિથ્યા છે; પ્રકૃતિ તને કર્મમાં જોડી દેશે.