मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात्तरिष्यसि ।
अथ चेत्त्वमहङ्कारां न मोक्ष्यसि विनंक्ष्यसि ॥
१८-५८ ॥
maccittaḥ sarvadurgāṇi matprasādāttariṣyasi |
atha cettvamahaṅkārāṃ na mokṣyasi vinaṃkṣyasi ||
18-58 ||
મારામાં ચિત્તવાળો થઈને તું મારી કૃપાથી સર્વ વિઘ્નોને પાર કરી જઈશ; પણ જો અહંકારથી નહિ સાંભળે તો નાશ પામીશ.