सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते ।
अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम् ॥
१८-२० ॥
sarvabhūteṣu yenaikaṃ bhāvamavyayamīkṣate |
avibhaktaṃ vibhakteṣu tajjñānaṃ viddhi sāttvikam ||
18-20 ||
જે જ્ઞાનથી મનુષ્ય સર્વ ભૂતોમાં, વિભક્તમાં અવિભક્ત, એક અવિનાશી ભાવને જુએ છે — તે જ્ઞાનને સાત્ત્વિક જાણ.