ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः ।
प्रोच्यते गुणसङ्ख्याने यथावच्छृणु तान्यपि ॥
१८-१९ ॥
jñānaṃ karma ca kartā ca tridhaiva guṇabhedataḥ |
procyate guṇasaṅkhyāne yathāvacchṛṇu tānyapi ||
18-19 ||
જ્ઞાન, કર્મ અને કર્તા પણ ગુણભેદથી ત્રણ પ્રકારના જ ગુણસંખ્યાન (સાંખ્ય)માં કહેવાય છે; તેઓને પણ યથાર્થ સાંભળ.