Bhagavad Gītā (Kashmirian recension)· 18.21 / 78

Bhagavad Gītā (Kashmirian recension)18.21

18.21
पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान् पृथग्विधान् । वेत्ति सर्वेषु भूतेषु तद्राजसमिति स्मृतम् ॥ १८-२१ ॥
pṛthaktvena tu yajjñānaṃ nānābhāvān pṛthagvidhān | vetti sarveṣu bhūteṣu tadrājasamiti smṛtam || 18-21 ||
— પરંતુ જે જ્ઞાન પૃથક્ભાવથી ; — અલગ પ્રકારના નાના ભાવોને ; — સર્વ ભૂતોમાં જાણે ; — તે રાજસ મનાય

પરંતુ જે જ્ઞાન પૃથક્ભાવથી સર્વ ભૂતોમાં અલગ અલગ પ્રકારના નાના ભાવોને જાણે છે — તે રાજસ મનાય છે.