Bhagavad Gītā (Kashmirian recension)· 16.18 / 24

Bhagavad Gītā (Kashmirian recension)16.18

16.18
अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः । मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः ॥ १६-१८ ॥
ahaṅkāraṃ balaṃ darpaṃ kāmaṃ krodhaṃ ca saṃśritāḥ | māmātmaparadeheṣu pradviṣanto'bhyasūyakāḥ || 16-18 ||
— અહંકાર, બળ, દર્પ ; — કામ અને ક્રોધનો આશ્રય લઈને ; — પોતાના અને બીજાના દેહોમાં મારો ; — દ્વેષ કરનારા, અસૂયા કરનારા

અહંકાર, બળ, દર્પ, કામ અને ક્રોધનો આશ્રય લઈને, અસૂયા કરનારા તેઓ પોતાના અને બીજાના દેહોમાં રહેલા મારો દ્વેષ કરે છે.