आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया ।
यक्ष्ये दास्यामि मोदिष्ये इत्यज्ञानविमोहिताः ॥
१६-१५ ॥
āḍhyo'bhijanavānasmi ko'nyo'sti sadṛśo mayā |
yakṣye dāsyāmi modiṣye ityajñānavimohitāḥ ||
16-15 ||
'હું ધનવાન અને કુલીન છું; મારા સમાન બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, હું દાન દઈશ, હું આનંદ કરીશ' — એમ અજ્ઞાનથી મોહિત,