Bhagavad Gītā (Kashmirian recension)· 16.14 / 24

Bhagavad Gītā (Kashmirian recension)16.14

16.14
असौ मया हतः शत्रुर्हनिष्ये चापरानपि । ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी ॥ १६-१४ ॥
asau mayā hataḥ śatrurhaniṣye cāparānapi | īśvaro'hamahaṃ bhogī siddho'haṃ balavān sukhī || 16-14 ||
— આ શત્રુ મેં હણ્યો ; — અને બીજાઓને પણ હું હણીશ ; — હું ઈશ્વર, હું ભોક્તા ; — હું સિદ્ધ, બળવાન, સુખી

'આ શત્રુ મેં હણ્યો, અને બીજાઓને પણ હું હણીશ; હું ઈશ્વર છું, હું ભોક્તા છું; હું સિદ્ધ, બળવાન, સુખી છું;'