Bhagavad Gītā (Kashmirian recension)· 13.14 / 35

Bhagavad Gītā (Kashmirian recension)13.14

13.14
सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम् । सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्त्य तिष्ठति ॥ १३-१४ ॥
sarvataḥ pāṇipādaṃ tatsarvato'kṣiśiromukham | sarvataḥ śrutimalloke sarvamāvṛttya tiṣṭhati || 13-14 ||
— સર્વ તરફ હાથ-પગવાળું ; — સર્વ તરફ આંખ, મસ્તક, મુખવાળું ; — લોકમાં સર્વ તરફ કાનવાળું ; — સર્વને આવરીને રહે છે

સર્વ તરફ હાથ-પગવાળું, સર્વ તરફ આંખ, મસ્તક અને મુખવાળું, લોકમાં સર્વ તરફ કાનવાળું — તે સર્વને આવરીને રહે છે.