सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् ।
असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च ॥
१३-१५ ॥
sarvendriyaguṇābhāsaṃ sarvendriyavivarjitam |
asaktaṃ sarvabhṛccaiva nirguṇaṃ guṇabhoktṛ ca ||
13-15 ||
સર્વ ઇન્દ્રિયોના ગુણોને પ્રકાશિત કરનારું, છતાં સર્વ ઇન્દ્રિયોથી રહિત; અસંગ, છતાં સર્વનું ધારણ કરનારું; નિર્ગુણ, છતાં ગુણોનું ભોક્તા.