Bhagavad Gītā (Kashmirian recension)· 12.19 / 20

Bhagavad Gītā (Kashmirian recension)12.19

12.19
तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येनकेनचित् । अनिकेतः स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नरः ॥ १२-१९ ॥
tulyanindāstutirmaunī santuṣṭo yenakenacit | aniketaḥ sthiramatirbhaktimānme priyo naraḥ || 12-19 ||
— નિંદા-સ્તુતિને સમાન ગણનાર, મૌની ; — જે કાંઈ મળે તેથી સંતુષ્ટ ; — અનિકેત, સ્થિર બુદ્ધિવાળો ; — ભક્તિવાળો, તે મનુષ્ય મને પ્રિય

નિંદા અને સ્તુતિને સમાન ગણનાર, મૌની, જે કાંઈ મળે તેથી સંતુષ્ટ, અનિકેત, સ્થિર બુદ્ધિવાળો, ભક્તિવાળો — તે મનુષ્ય મને પ્રિય છે.