एतच्छ्रुत्वा वचनं केशवस्य कृताञ्जलिर्वेपमानः किरीटी ।
नमस्कृत्वा भूय एवाह कृष्णं सगद्गदं भीतभीतः प्रणम्य ॥
११-३६ ॥
etacchrutvā vacanaṃ keśavasya kṛtāñjalirvepamānaḥ kirīṭī |
namaskṛtvā bhūya evāha kṛṣṇaṃ sagadgadaṃ bhītabhītaḥ praṇamya ||
11-36 ||
કેશવનું આ વચન સાંભળીને મુકુટધારી અર્જુન, હાથ જોડીને, કંપતો, નમસ્કાર કરીને, અત્યંત ભયભીત થઈ, પ્રણામ કરીને, ગદ્ગદ સ્વરે કૃષ્ણને ફરી બોલ્યો: