Bhagavad Gītā (Kashmirian recension)· 11.35 / 60

Bhagavad Gītā (Kashmirian recension)11.35

11.35
द्रोणं च भीष्मं च जयद्रथं च कर्णं तथान्यानपि लोकवीरान् । मया हतांस्त्वं जहि मा व्यथिष्ठा युध्यस्व जेतासि रणे सपत्नान् ॥ ११-३५ ॥
droṇaṃ ca bhīṣmaṃ ca jayadrathaṃ ca karṇaṃ tathānyānapi lokavīrān | mayā hatāṃstvaṃ jahi mā vyathiṣṭhā yudhyasva jetāsi raṇe sapatnān || 11-35 ||
— દ્રોણ, ભીષ્મ અને જયદ્રથ ; — કર્ણ, તેમ જ બીજા લોકવીરોને પણ ; — મારાથી હણાયેલા તેઓને તું માર; વ્યથિત ન થા ; — યુદ્ધ કર; યુદ્ધમાં શત્રુઓને જીતશે

દ્રોણને, ભીષ્મને, જયદ્રથને અને કર્ણને, તેમ જ બીજા પણ લોકવીરોને, જે મારાથી હણાયેલા છે, તેઓને તું માર; વ્યથિત ન થા. યુદ્ધ કર; યુદ્ધમાં તું શત્રુઓને જીતશે.