तत्रैकस्थं जगत्कृत्स्नं प्रविभक्तमनेकधा ।
अपश्यद्देवदेवस्य शरीरे पाण्डवस्तदा ॥
११-१३ ॥
tatraikasthaṃ jagatkṛtsnaṃ pravibhaktamanekadhā |
apaśyaddevadevasya śarīre pāṇḍavastadā ||
11-13 ||
ત્યાં દેવોના દેવના શરીરમાં અનેક પ્રકારે વિભક્ત થયેલું આખું જગત એક સ્થાને રહેલું, તે વેળા પાંડવે જોયું.