Bhagavad Gītā (Kashmirian recension)· 10.34 / 42

Bhagavad Gītā (Kashmirian recension)10.34

10.34
मृत्युः सर्वहरश्चाहमुद्भवश्च भविष्यताम् । कीर्तिः श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा ॥ १०-३४ ॥
mṛtyuḥ sarvaharaścāhamudbhavaśca bhaviṣyatām | kīrtiḥ śrīrvākca nārīṇāṃ smṛtirmedhā dhṛtiḥ kṣamā || 10-34 ||
— સર્વહારી મૃત્યુ હું છું ; — અને ભવિષ્યનો ઉદ્ભવ ; — નારીઓમાં કીર્તિ, શ્રી, વાણી ; — સ્મૃતિ, મેધા, ધૃતિ, ક્ષમા

હું સર્વનું હરણ કરનાર મૃત્યુ છું, અને ભવિષ્યમાં થનારાંનો ઉદ્ભવ છું; સ્ત્રીલિંગ (ગુણો)માં કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા છું.