Bhagavad Gītā (Kashmirian recension)· 10.35 / 42

Bhagavad Gītā (Kashmirian recension)10.35

10.35
बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहम् । मासानां मार्गशीर्षोऽहमृतूनां कुसुमाकरः ॥ १०-३५ ॥
bṛhatsāma tathā sāmnāṃ gāyatrī chandasāmaham | māsānāṃ mārgaśīrṣo'hamṛtūnāṃ kusumākaraḥ || 10-35 ||
— સામોમાં તથા બૃહત્સામ ; — છંદોમાં હું ગાયત્રી ; — મહિનાઓમાં હું માર્ગશીર્ષ ; — ઋતુઓમાં કુસુમાકર (વસંત)

સામોમાં તેમ જ બૃહત્સામ છું, છંદોમાં હું ગાયત્રી છું; મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું, ઋતુઓમાં હું કુસુમાકર (વસંત) છું.