Bhagavad Gītā (Kashmirian recension)1.31
न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः ।
निमित्तानि च पश्यामि विपरीतानि केशव ! ॥
१-३१ ॥
na ca śaknomyavasthātuṃ bhramatīva ca me manaḥ |
nimittāni ca paśyāmi viparītāni keśava ! ||
1-31 ||
— હું ઊભો રહી શકતો નથી ; — અને મારું મન જાણે ભમે છે ; — અને હું શુકનો જોઉં છું ; — વિપરીત ; — હે કેશવ હું ઊભો રહી શકતો નથી, અને મારું મન જાણે ભમે છે; હે કેશવ, હું વિપરીત શુકનો જોઈ રહ્યો છું.