न वेदाः प्रभवस्तत्र स्मृतीनां स्मरणं कुतः ।
नानेतिहासयुक्तानां नानामार्गप्रदर्शिनाम् ॥३७॥
na vedāḥ prabhavastatra smṛtīnāṃ smaraṇaṃ kutaḥ |
nānetihāsayuktānāṃ nānāmārgapradarśinām ||37||
—જેમાં વેદો અસરકારક નથી; ત્યાં સ્મૃતિઓનું સ્મરણ ક્યાંથી? જે અનેક ઇતિહાસોથી યુક્ત છે અને અનેક માર્ગો બતાવનારી છે, એવી સ્મૃતિઓનું?