The Essence of the Tantra· 13.74 / 101

The Essence of the Tantra13.74

13.74

शङ्कातङ्कौ हि तथास्य स्याताम् केवलम् अस्त्रेण तन्निष्कृतिं कुर्यात्

Transliteration (IAST)

śaṅkātaṅkau hi tathāsya syātām kevalam astreṇa tanniṣkṛtiṃ kuryāt

— શંકા અને આતંક (ભય) ; — એમ એને થાય ; — કેવળ અસ્ત્ર-(મંત્ર)થી ; — એની નિષ્કૃતિ (નિવારણ) કરે

કેમ કે એમ એને શંકા અને આતંક (ભય) થાય; કેવળ અસ્ત્ર-(મંત્ર)થી એની નિષ્કૃતિ (નિવારણ) કરે.