एवं क्रियाक्रमेणापि परमेश्वरीकृतसमस्तकारकः तयैव दृशा सर्वक्रियाः पश्यन् विनापि प्रमुखज्ञानयोगाभ्यां परमेश्वर एव भवति
Transliteration (IAST)
evaṃ kriyākrameṇāpi parameśvarīkṛtasamastakārakaḥ tayaiva dṛśā sarvakriyāḥ paśyan vināpi pramukhajñānayogābhyāṃ parameśvara eva bhavati
એમ ક્રિયા-ક્રમે પણ, સમસ્ત કારકોને પરમેશ્વર-મય કરેલો (સાધક), એ જ દૃષ્ટિથી સર્વ ક્રિયાઓને જોતો, મુખ્ય જ્ઞાન અને યોગ વિના પણ પરમેશ્વર જ બને છે.