एवम् अर्घपात्रे न्यस्य पुष्पधूपाद्यैः पूजयित्वा तद्विप्रुड्भिर् यागसारं पुष्पादि च प्रोक्षयेत्
Transliteration (IAST)
evam arghapātre nyasya puṣpadhūpādyaiḥ pūjayitvā tadvipruḍbhir yāgasāraṃ puṣpādi ca prokṣayet
એમ અર્ઘ-પાત્રમાં ન્યાસ કરીને, પુષ્પ-ધૂપ આદિથી પૂજીને, એનાં બિંદુઓ (છાંટા)થી યાગ-સાર (પૂજા-સામગ્રી) અને પુષ્પ આદિને પ્રોક્ષે (છાંટે).