पातञ्जलादीश्वरेण न साम्यमविभेदतः ।
इह तद्वन्न विज्ञेयं तस्मात्सर्वं स्थितः शिवः ॥९९॥
pātañjalādīśvareṇa na sāmyamavibhedataḥ |
iha tadvanna vijñeyaṃ tasmātsarvaṃ sthitaḥ śivaḥ
પાતઞ્જલ (યોગ) આદિ (દર્શનો)ના ઈશ્વર સાથે સામ્ય નથી, કેમ કે (અમારે) અવિભેદ (છે); અહીં (શિવ) તે (ભિન્ન ઈશ્વર) જેવો જાણવો નહીં. તેથી શિવ સર્વ રૂપે સ્થિત છે.