The Vision of Śiva· 3.98 / 99

The Vision of Śiva3.98

3.98
तावदेकचित्स्वरूपशिवप्रसरणेन वा ॥९८॥
tāvadekacitsvarūpaśivaprasaraṇena vā
— તેટલા ; — એક ચિત્-સ્વરૂપ શિવના પ્રસરણ વડે ; — અથવા

— અથવા (આ સર્વ એકરૂપ છે) એક ચિત્-સ્વરૂપ શિવના પ્રસરણ (પ્રસાર) વડે.