The Vision of Śiva· 3.95 / 99

The Vision of Śiva3.95

3.95
विश्वतुच्छत्ववाक्यानां वैराग्याद्यर्थवादिनाम् ॥९५॥
viśvatucchatvavākyānāṃ vairāgyādyarthavādinām
— વિશ્વની તુચ્છતા (વ્યર્થતા) જણાવનારાં વાક્યોની ; — વૈરાગ્ય આદિ(ની પ્રશંસા)ને માટેના અર્થવાદ રૂપ

વિશ્વની તુચ્છતા (વ્યર્થતા) જણાવનારાં વાક્યો — તે વૈરાગ્ય આદિ(ની પ્રશંસા)ને માટેના અર્થવાદ (સ્તુતિ-વચન) રૂપ છે (અને વાસ્તવિકતાનો શાબ્દિક નિષેધ નથી).