3.96 एकस्मिन्नेव देहे तु विभेदात्परमाणुगात् ॥९६॥ ekasminneva dehe tu vibhedātparamāṇugāt ekasmin eva — એક જ ; dehe — દેહમાં ; tu — પણ ; vibhedāt — વિભેદ(ભેદ)ને કારણે ; paramāṇugāt — પરમાણુ સુધી પહોંચતા પણ એક જ દેહમાં, પરમાણુ સુધી પહોંચતા વિભેદ(ભેદ)ને કારણે (અનેકતા આરોપાય) —