तदैक्यं खेटपालोऽपि प्राह या काचन स्थिता ।
शक्तिः पदार्थ जातस्य देवदेवस्य साखिला ॥६४॥
tadaikyaṃ kheṭapālo'pi prāha yā kācana sthitā |
śaktiḥ padārtha jātasya devadevasya sākhilā
તે એકતાને ખેટપાલ પણ કહે છે: જે કોઈ શક્તિ સમસ્ત પદાર્થ-જાત(વસ્તુ-સમૂહ)માં રહેલી છે, તે સંપૂર્ણપણે દેવ-દેવ(દેવોના દેવ)ની છે.