3.65 एको रुद्र इतीत्यादि श्रूतावुक्तं तथा परः ॥६५॥ eko rudra itītyādi śrūtāvuktaṃ tathā paraḥ ekaḥ rudraḥ — 'રુદ્ર એક છે' ; iti ityādi — એમ, ઇત્યાદિ ; śrutau — શ્રુતિ(વેદ)માં ; uktam — કહેવાયું ; tathā paraḥ — અને એ જ રીતે અન્યત્ર 'રુદ્ર એક છે' ઇત્યાદિ શ્રુતિ(વેદ)માં કહેવાયું છે, અને એ જ રીતે અન્યત્ર.